News Continuous Bureau | Mumbai India Brand Export: ભારતીય સામાન ( Indian goods ) હાલ વૈશ્વિક સ્તરે બ્રાન્ડ તરીકે સ્થાપિત થઈ રહ્યો છે. આનો સૌથી મોટો પુરાવો એ છે કે અમેરિકા સહિત અન્ય વિકસિત દેશોમાં ભારતીય વસ્તુઓની માંગ ઝડપથી વધી રહી છે. છેલ્લા 10 વર્ષમાં ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 19 ટકાથી વધીને 23 ટકા થયો છે, જ્યારે યુરોપનો… Continue reading India Brand Export: અમેરિકા અને યુરોપમાં ઈન્ડિયા બ્રાન્ડમાં બન્યું ટોપ, સ્માર્ટફોનથી લઈને દવાઓ સુધીની દરેક વસ્તુની ખરીદી વધી.. જાણો વિગતે.
