News Continuous Bureau | Mumbai Met Gala 2025: ન્યૂ યોર્ક ના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ માં યોજાનાર મેટ ગાલા 2025 માં બોલીવૂડ ના અનેક સ્ટાર્સ ભાગ લીધો છે. આ ઇવેન્ટમાં અંદર કેટલાંક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેમ કે ફોન લઈ જવાની મનાઈ, લસણ અને કાંદા જેવી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ અને સ્મોકિંગ પર સંપૂર્ણ રોક. આ સમાચાર… Continue reading Met Gala 2025: મેટ ગાલા માં જવા માટે સ્ટાર્સ કરે છે અધધ આટલો ખર્ચ,સેલેબ્સ એ પાળવા પડે છે આવા નિયમો
