News Continuous Bureau | Mumbai Mumbai: થાણે-ભિવંડી-કલ્યાણ શહેરોને જોડનારો મેટ્રો 5 ( Metro 5 ) માર્ગમાંનો હવે બીજો અવરોધ દૂર કરવામાં આવ્યો છે. આ માર્ગમાં આવતા કાંદળવનના 31 વૃક્ષો કાપવાની ( Trees Cutting ) મંજૂરી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી ( MMRDA ) મળી ગઈ છે. આથી મેટ્રો 5નું કામ ઝડપથી થાય તે માટે રસ્તો ખુલ્લી ગયો છે. મેટ્રો… Continue reading Mumbai: થાણે- ભિવંડીને જોડનાર મેટ્રો 5 પ્રોજેક્ટ માટે, હવે કાંદળવનના 31 વૃક્ષો કાપવાનની મળી ગઈ મંજુરી..
