News Continuous Bureau | Mumbai ગુડી પડવાના શુભ દિવસથી શરૂ થયેલ મુંબઈ મેટ્રો 7 અને મેટ્રો 2A લાઇન્સને મુંબઈગરા તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. મેટ્રો ટ્રેન શરૂ થયાના પ્રથમ દિવસે 60,000 મુસાફરોએ આ બંને મેટ્રોમાં મુસાફરી કરી. બંને મેટ્રો ટ્રેનો રવિવારે સવારે 6 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને રાત્રે 10 વાગ્યા સુધી ચાલી હતી. જોકે કેટલીક… Continue reading ગુડી પડવાના શુભ દિવસે શરૂ થયેલ આ બે નવી મેટ્રો લાઇન્સને મુંબઈગરાનો મળ્યો ઉત્તમ પ્રતિસાદ, પ્રથમ દિવસે આટલા હજાર લોકોએ કરી મુસાફરી; જાણો વિગતે
