News Continuous Bureau | Mumbai પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે. ઈરાને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના દુબઈ બંદર (Port) પાસે લંગર નાખીને ઉભેલા કુવૈતના એક વિશાળ ક્રૂડ ઓઈલ ટેન્કર પર સીધો હુમલો કર્યો છે. આ હુમલાને કારણે ટેન્કરમાં ભયાનક આગ ફાટી નીકળી હતી અને જહાજના બહારના હિસ્સાને ભારે નુકસાન થયું છે. કુવૈત… Continue reading Iran Drone Attack: ગ્લોબલ ઓઈલ માર્કેટમાં ભૂકંપ: દુબઈ પોર્ટ પર ટેન્કર પર હુમલો થતા તેલના ભાવ વધવાની આશંકા, ઈરાન-કુવૈત વચ્ચે તણાવ આસમાને
