News Continuous Bureau | Mumbai Trump Iran Threat મધ્ય પૂર્વમાં શાંતિના પ્રયાસો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આકરા તેવર અપનાવ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બુધવાર સુધીમાં ઈરાન સાથે કોઈ લાંબાગાળાનો કરાર નહીં થાય, તો સીઝફાયર (યુદ્ધવિરામ) આગળ વધારવામાં આવશે નહીં. તેમણે કહ્યું છે કે, જો સમજૂતી નિષ્ફળ જશે… Continue reading Trump Iran Threat ટ્રમ્પનો ઈરાન પર પલટવાર સમજૂતી કે બોમ્બ? જાણો કયા કારણોસર ટ્રમ્પે ફરી ધમકાવ્યું ઈરાનને
