News Continuous Bureau | Mumbai ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી પરમાણુ વાટાઘાટો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વિસ્ફોટક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ઈરાનમાં ‘રેજીમ ચેન્જ’ એટલે કે સત્તા પરિવર્તનને સૌથી સારો વિકલ્પ ગણાવ્યો છે. નોર્થ કેરોલિનામાં સૈનિકોને સંબોધતા તેમણે કહ્યું કે, ક્યારેક ડર જરૂરી હોય છે અને તે જ પરિસ્થિતિને સુધારી શકે છે. અમેરિકાએ આક્રમક વલણ અપનાવતા… Continue reading US-Iran Tension: વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ? ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન પર હુમલાનો સંકેત- ‘સત્તા પરિવર્તન’ જ અંતિમ રસ્તો, મિડલ ઈસ્ટમાં યુદ્ધ જહાજો રવાના.
