News Continuous Bureau | Mumbai Kyunki Saas Bhi Kabhi Bahu Thi: સ્મૃતિ ઈરાનીના શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ માં અત્યાર સુધી તમે જોયું કે આરતીના લગ્ન તૂટ્યા બાદ તુલસી તેને સંભાળી રહી છે. બીજી તરફ, મિહિરને સતત એવો અહેસાસ થઈ રહ્યો છે કે તુલસી તેની આસપાસ જ છે. શોમાં હવે એક નવો વળાંક આવ્યો છે જેમાં મિતાલીએ… Continue reading Kyunki Saas Bhi Kabhi Bahu Thi: ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ માં મિહિર અને તુલસીનું થશે મહામિલન? મિતાલીની ચોરી પકડાઈ; મિહિરે નોયનાને સંભળાવી ખરી-ખોટી
