News Continuous Bureau | Mumbai Iran Attack Pakistan: એક તરફ દુનિયાના બે મોટા મોરચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વ યુદ્ધનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન ઈરાનની એક કાર્યવાહીથી તણાવ વધી ગયો છે. ઈરાને પાકિસ્તાનમાં જોરદાર હુમલો કર્યો છે. ઈરાને મિસાઈલ અને ડ્રોન વડે આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. ઈરાનના હુમલાએ મોટા પાયે તબાહી… Continue reading Iran Attack Pakistan: પાકિસ્તાનમાં ફરી એક ‘સર્જિકલ સ્ટ્રાઈક’, આ વખતે આ પાડોશી દેશે આતંકી ઠેકાણાઓ પર કર્યા હવાઈ હુમલા..
