પોતાના જન્મદિને રાહુલ ગાંધીએ અવળચંડો સવાલ પૂછ્યો. ઇન્ડિયા he છે કે પછી she છે.‌ સોશિયલ મીડિયા પર ધમાલ થઈ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા રહે છે. આવું જ કંઈક ફરી એકવાર બન્યું છે.  દેશના મહાન રમતવીર મિલ્ખા સિંહના નિધન પર ટ્વિટર દ્વારા આખા દેશએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી, પરંતુ રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં કંઈક એવું લખ્યું કે તે ખરાબ રીતે ટ્રોલ થઈ ગયા છે. રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું… Continue reading પોતાના જન્મદિને રાહુલ ગાંધીએ અવળચંડો સવાલ પૂછ્યો. ઇન્ડિયા he છે કે પછી she છે.‌ સોશિયલ મીડિયા પર ધમાલ થઈ

કાળમુખો કોરોના ભારતના આ સુપરસ્ટાર ને ગળી ગયો. એક આંતરરાષ્ટ્રીય ખેલાડી આથમી ગયો.

મિલખા સિંગ નું  91 વર્ષ ની ઉંમરે કોરોના ને કારણે  નિધન થયું છે. ૩ જુને તેમની તબિયત બગડતાં તેમને ચંદીગઢની પી.જી.આઇ. માં ભરતી કરવામાં આવ્યા હતા.   શુક્રવારે અચાનક તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ હતી અને શુક્રવારે રાત્રે તેમની તબિયત વધુ બગડતાં રાત્રે 11:40 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા.    તેમના નિધન ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર… Continue reading કાળમુખો કોરોના ભારતના આ સુપરસ્ટાર ને ગળી ગયો. એક આંતરરાષ્ટ્રીય ખેલાડી આથમી ગયો.

ભારતના મશહૂર દોડવીર મિલખા સિંઘની તબિયત બગડી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  મુંબઈ, ૪ જૂન ૨૦૨૧ શુક્રવાર ભારતના મશહૂર ઍથ્લિટ મિલ્ખા સિંઘની તબિયત બગડતાં તેમને ICUમાં ભરતી કરવામાં આવ્યા છે. ફ્લાઇંગ શીખના નામથી મશહૂર મિલ્ખા સિંઘને કોરોના થયો હતો અને તેઓ છ દિવસ હૉસ્પિટલમાં હતા. મિલ્ખા સિંઘને ચાર દિવસ પહેલાં જ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, પરંતુ ગુરુવારે તેમનું ઑક્સિજન લેવલ નીચું જતાં તેમને… Continue reading ભારતના મશહૂર દોડવીર મિલખા સિંઘની તબિયત બગડી; જાણો વિગત

ભારતના 91 વર્ષીય ખડતલ રમતવીરે કોરોનાને હરાવ્યો, પરંતુ હજી પણ ઓક્સિજન સપોર્ટ પર! ; જાણો વિગતે

પૂર્વ ભારતીય દોડવીર મિલ્ખા સિંહે કોરોના વાયરસને માત આપી દીધી છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ, તેઓ હજી પણ ઓક્સિજન સપોર્ટ પર છે.   91 વર્ષીય મિલ્ખા સિંહ સ્વસ્થ થઈ ગયા હતા અને તેમના પરિવારની વિનંતીથી રજા આપવામાં આવી હતી.  જોકે તેમની પત્ની 82 વર્ષીય નિર્મલ કૌરની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય… Continue reading ભારતના 91 વર્ષીય ખડતલ રમતવીરે કોરોનાને હરાવ્યો, પરંતુ હજી પણ ઓક્સિજન સપોર્ટ પર! ; જાણો વિગતે

‘ફ્લાઇંગ શીખ’ મિલ્ખા સિંહની તબિયત લથડી, હૉસ્પિટલમાં કરાયા દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય? 

ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહની તબિયત અચાનક બગડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પુત્ર અને ટોચના ગોલ્ફર જીવ મિલ્ખા સિંહના જણાવ્યાનુસાર તેમને અગમચેતીના ભાગરૂપે તેમને ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેમની તબિયત સ્થિર છે.  ઉલ્લેખનીય છે કે તેમનો ગત બુધવારે કોરોનાનો રિપૉર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આ પછી તેઓ ચંડીગઢ સ્થિત પોતાના ઘરે… Continue reading ‘ફ્લાઇંગ શીખ’ મિલ્ખા સિંહની તબિયત લથડી, હૉસ્પિટલમાં કરાયા દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય? 

‘ફ્લાઇંગ શીખ’ ને પણ કોરોના લાગુ પડ્યો; આ રીતે ચાલી રહ્યો છે ઇલાજ…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૦ મે ૨૦૨૧ ગુરુવાર પૂર્વ ઍથ્લિટ 'ફ્લાઇંગ શીખ' મિલખા સિંહને કોરોના થયો છે. બુધવારે રાત્રે તેમને તાવ આવ્યો હોવાથી તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમણે ડિસ્ચાર્જ લીધો હતો. હાલ મિલ્ખા સિંહની તબિયત સુધાર પર છે અને ડૉક્ટરની સલાહ મુજબ દવા લઈ રહ્યા છે

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!