ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021 સોમવાર મહાવિકાસ આઘાડીના એક પછી એક તમામ પ્રધાનોનાં કૌભાંડો ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા બહાર લાવી રહ્યા છે. હાલમાં જ તેઓએ રાજ્યના પ્રધાન હસન મુશ્રીફના કૌભાંડનો ભાંડો ફોડયો છે. હવે અપ્પાસાહેબ નલાવડે ગડહિંગ્લજ સાકર કારખાનામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો તેમણે આરોપ કર્યો છે. જેમાં 98 ટકા… Continue reading મહાવિકાસ આઘાડીના આ પ્રધાનના કૌભાંડ બાદ હવે તેમના જમાઈનું પણ 100 કરોડ રૂપિયાનું સાકર કારખાનાનું કૌભાંડ ભાજપના આ નેતા લાવશે બહાર; જાણો વિગત
