News Continuous Bureau | Mumbai G. Kishan Reddy: કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી તારીખ 14થી 16 જાન્યુઆરી, 2025 દરમિયાન સાઉદી અરેબિયાના રિયાધની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025ના મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલમાં હાજરી આપશે, જે સાઉદી અરેબિયા દ્વારા ખનિજ પુરવઠા શૃંખલા અને ઉર્જા સંક્રમણ પર કેન્દ્રિત ચર્ચા માટે… Continue reading G. Kishan Reddy: કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી કિશન રેડ્ડી લેશે સાઉદી અરેબિયાના રિયાધની મુલાકાત, આ વિભાગના સભ્યો સાથે કરશે વાતચીત
