News Continuous Bureau | Mumbai કેન્દ્ર સરકાર (Central Govt) એક પછી એક સરકારી ઉદ્યોમોનું(Government Enterprises) ખાનગીકરણ(Privatization) કરી રહી છે. હવે સરકાર IDBI બેંકમાં ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. સરકાર અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન(Government and Life Insurance Corporation) ઓફ ઈન્ડિયા (LIC)ના અધિકારીઓ હિસ્સો વેચવાની યોજના પર વાતચીત કરી રહ્યા છે. બંને પક્ષો… Continue reading દેશની આ સરકારી બેંક ખાનગીકરણ ના માર્ગે-. સરકાર બેંકનો 51થી વધુ હિસ્સો વેચી મારશે
