News Continuous Bureau | Mumbai Tomato Price Hike: ટામેટાં (Tomato) ની મોંઘવારીથી સામાન્ય લોકોને બચાવવા માટે કેન્દ્ર સરકારે 15 ઓગસ્ટ (15 August) થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે 14 ઓગસ્ટે આ માહિતી આપી હતી. કન્ઝ્યુમર અફેર્સે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ… Continue reading Tomato Price Hike: મોંઘવારીથી મળશે રાહત.. સરકાર આપશે વિશેષ ભેટ…આ તારીખથી આ શહેરો માટે 50 રુપિયા કિલો ટામેટા વેચવાની કરી જાહેરાત.. જાણો સંપુર્ણ માહિતી અહીં..
