ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 23 ઑક્ટોબર, 2021 શનિવાર 50ના દાયકાના બોલિવુડના દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાઝનું 79 વર્ષની ઉંમરે નિધન થયું છે. પ્રાપ્ત જાણકારી મુજબ મીનુ મુમતાઝે કેનેડા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. મુમતાઝના ભાઈ અનવર અલીએ ઓફિશિયલી આ માહિતી જાહેર કરી છે. તેમણે બલરાજ સાહની, ગુરૂદત્ત જેવા દિગ્ગજ અભિનેતાઓ સામે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું… Continue reading સાહિબ બીવી ઔર ગુલામ ફિલ્મની આ અભિનેત્રીનું 79 વર્ષની ઉંમરે નિધન, કેનેડામાં લીધા અંતિમ શ્વાસ; જાણો વિગતે
