News Continuous Bureau | Mumbai ભાજપના(BJP) ભૂતપૂર્વ વિધાનસભ્ય(EX-MLA) નરેન્દ્ર મહેતા(Narendra Mehta) સામે પદનો દુરૂપયોગ કરીને બેહિસાબી માલમત્તા(Unaccounted assets) રાખવાના પ્રકરણમાં લોકાયુક્તના(Lokayukta) આદેશ બાદ હવે એન્ટી કરપ્શન બ્યુરો(Anti-Corruption Bureau) તેમની તપાસ કરવાની છે. નરેન્દ્ર મહેતા સહિત તેમના પત્ની સુમન મહેતા સામે પણ નવઘર પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ગુનો દાખલ થયા બાદ પતી-પત્ની… Continue reading ભાજપના આ ભૂતપૂર્વ વિધાનસભ્ય સામે નોંધાયો ગુનો, લોકાયુક્ત આદેશ બાદ થશે કાર્યવાહી.. જાણો વિગતે
Tag: mira bhaynder
મીરા-ભાઈંદર વાસીઓ પાણી સાચવીને વાપરજો. 24 કલાક સુધી પાણી નહીં આવે. પણ શા માટે? જાણો અહીં…
મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોરપોરેશન (એમબીએમસી)એ જાહેરાત કરી છે કે મીરા રોડ અને ભાયંદરમાં ૭ જાન્યુઆરીએ એટલે કે આજે પાણી નહીં આવે. મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોરપોરેશન (એમઆઈડીસી)એ જામ્બુલ ખાતેના બાર્વી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેઈનટેનન્સ અને રિપેરીંગ વર્ક હાથ ધર્યું હોવાથી ૨૪ કલાક માટે પાણી પુરવઠો ખોરવાશે. જોકે, સ્ટેમમાંથી થતો પાણી પુરવઠો ચાલુ રહેશે.
