News Continuous Bureau | Mumbai Kandivali Charkop Accident મુંબઈના કાંદિવલી પશ્ચિમમાં આવેલા ચારકોપ પેટ્રોલ પંપ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે સ્કૂટીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કૂટીને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે સ્કૂટી ચાલકનો જીવ ચમત્કારિક રીતે બચી ગયો છે. આ ઘટનાને પગલે વ્યસ્ત એવા ચારકોપ… Continue reading Kandivali Charkop Accident: કાંદિવલીમાં કાળમુખા ડમ્પરની સ્કૂટીને જોરદાર ટક્કર: ચારકોપ પેટ્રોલ પંપ પાસે અકસ્માત; ચાલકનો ચમત્કારિક આબાદ બચાવ.
