ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 3 ડિસેમ્બર 2021 શુક્રવાર. તમે બંટી ચોરની વાર્તા તો સાંભળી જ હશે. જો તમે નથી પણ સાંભળી તો તમે ફિલ્મ 'ઓયે લકી ઓયે' ફિલ્મ જોઈ જ હશે, જેમાં અભય દેઓલ ખૂબ જ શાતિર રીતે ચોરી કરે છે અને સરળતાથી પકડાતો નથી. એ જ રીતે, એક શાતિર ચોરે ફાઇટર જેટ મિરાજનું ટાયર… Continue reading ઉત્તર પ્રદેશનો અજીબોગરીબ કિસ્સો, ચોર ફાઈટર જેટનું ટાયર ચોરીને ફરાર થઈ ગયા; પોલીસે FIR નોંધી આદરી તપાસ
