News Continuous Bureau | Mumbai Malad Mith Chowky : મલાડ પશ્ચિમમાં મીઠ ચોકી ( Mith Chowky ) પર બાંધવામાં આવી રહેલા પુલ વિશેનો એક વિડીયો વાયરલ થયો છે. તે વિડીયો નિર્માણાધીન પૂલનો છે. તેમજ, હાલ તે અડધો બન્યો છે. આ વિડીયો વાયરલ થવાથી લોકોના મનમાં પ્રશ્ન ઉઠ્યો છે કે શું આ પુલ ખરેખર ઉપયોગી થશે કે કમ. હવે આ… Continue reading Malad Mith Chowky : મુંબઈના મલાડ વિસ્તારમાં માર્વે રોડ પર મીઠ ચોકી ખાતે એલ શેપ ફ્લાયઓવર બની રહ્યો છે. જે માર્વે રોડ, તેમજ અંધેરી તરફ જવા માટે આસાન વિકલ્પ બનશે.
