News Continuous Bureau | Mumbai મુંબઈ મહાનગરપાલિકાએ બુધવારે રોડ પહોળા કરવા માટે પશ્ચિમ ઉપનગર મલાડમાં ( Malad ) મીઠાઈવાળાની ( sweet shops ) દુકાન સહિત છ દુકાનોના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું હતું. જે છ દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે તેમાંથી ત્રણ મીઠાઈની દુકાનો હતી. જ્યારે અન્ય ત્રણ મોબાઈલ અને યુટિલિટી સ્ટોરની હતી. BMC અધિકારીએ કહ્યું કે આ… Continue reading મલાડમાં પ્રખ્યાત મીઠાઈવાળાની દુકાન સહિત છ દુકાનો પર ફરી વળ્યું પાલિકાનું બુલડોઝર… જુઓ વિડિયો, જાણો શું છે સમગ્ર મામલો..
