News Continuous Bureau | Mumbai સંસદના શિયાળુ સત્રમાં આજે લોકસભામાં ‘જી રામ જી બિલ’ (G Ram G Bill) ને લઈને ભારે હોબાળો થયો હતો. આ વિધેયક મનરેગા (MGNREGA) નું સ્થાન લેશે. વિપક્ષી સભ્યોએ બિલની નકલો ફાડીને હવામાં ઉછાળી હતી, જેના પર સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “જનતાએ તમને કાગળ ફાડવા માટે સંસદમાં નથી મોકલ્યા.” મનરેગાનું સ્થાન… Continue reading G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
