News Continuous Bureau | Mumbai Smartphone નવા વર્ષ ૨૦૨૬માં સ્માર્ટફોન ખરીદવો ખિસ્સા પર ભારે પડી શકે છે. ગયા વર્ષે સરકારે GST દરોમાં ઘટાડો કરીને ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ સસ્તી કરી હતી, પરંતુ આ વર્ષે ચિપ સપ્લાયમાં આવેલી અછતને કારણે કંપનીઓ ભાવ વધારવા મજબૂર બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સ્માર્ટફોનમાં વપરાતા મહત્વના ભાગો જેવા કે રેમ (RAM) અને મેમરી કાર્ડની અછતને કારણે… Continue reading Smartphone: સ્માર્ટફોન પ્રેમીઓ માટે માઠા સમાચાર! ૨૦૨૬માં પ્રીમિયમ ફોન ખરીદવા માટે ખર્ચવા પડશે વધુ પૈસા; ટેક જાયન્ટ્સ ભાવ વધારવાની તૈયારીમાં
