News Continuous Bureau | Mumbai Delhi Mobile Banned: દિલ્હી (Delhi) ની અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકારે વર્ગખંડોમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. શિક્ષકોને ભણાવતી વખતે ફોનનો ઉપયોગ કરવાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ફોન આજના જીવનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ગેજેટ્સમાંથી એક છે,… Continue reading Delhi Mobile Banned: દિલ્હી સરકારે લીધો મોટો નિર્ણય… દિલ્હીની શાળામાં મોબાઈલ ઉપયોગ પર લાગ્યો પ્રતિબંધ…શિક્ષકો માટે લગાવ્યા આ કડક નિયમો.. જાણો સંપુર્ણ વિગતો અહીં….
