ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 26 નવેમ્બર, 2021 શુક્રવાર BMC દ્વારા ફૂડ ટ્રકને મફતમાં આપવાની યોજનાનો મુદ્દો ઉકેલાયો છે. હવે વિદ્યાર્થીઓ માટે મોબાઈલ લાઈબ્રેરી ચલાવવાનું આયોજન પાલિકા કરી રહી છે. ભાયખલા અને મઝગાંવ સમાવિષ્ટ ઇ-વોર્ડે સૂચિત યોજના હેઠળ ચાર વાહનો ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. જે આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે. પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મનીષ… Continue reading ફૂડ ટ્રકનો મુદ્દો માંડ ઉકેલાયો ત્યાં મોબાઈલ લાઇબ્રેરી વાહન ખરીદવાનું આયોજન પાલિકાએ કર્યું, આટલા વાહનો ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું: જાણો વિગત
