News Continuous Bureau | Mumbai ભારત અને અમેરિકા (America) વચ્ચેનું અંતર હવે વધી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા ભારત પર 25 ટકા આયાત શુલ્ક (Import Tariff) લાદવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પે (Trump) આ શુલ્ક વધારવાની પણ ધમકી આપી છે. ટ્રમ્પના આરોપો બાદ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય (Foreign Ministry) એ… Continue reading Indian Army response:મોદી સરકાર બાદ ભારતીય સેનાનો અમેરિકા પર પલટવાર; ટ્રમ્પની થઇ બોલતી બંધ
