News Continuous Bureau | Mumbai અમેરિકી ડ્રોન હુમલામાં અલ-ઝવાહિરી માર્યા ગયા બાદ અલ-કાયદાએ નવા નેતાની પસંદગી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ અલ-કાયદાએ કુખ્યાત આતંકવાદી સૈફ અલ-અદેલને અલ-કાયદાના નવા નેતા તરીકે પસંદ કર્યો છે. જવાહિરી યુએસના ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ સમાચારની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં અમેરિકાની આ સૌથી મોટી… Continue reading જવાહિરી ગયો હવે આ માણસ અલ કાયદાનો નવો અધ્યક્ષ બન્યો
