News Continuous Bureau | Mumbai IPL: સાઉદી અરેબિયા (Saudi Arabia) એ ગોલ્ફ (Golf) અને ફૂટબોલ (Football) બાદ ક્રિકેટની ટોચની ક્લબમાં પ્રવેશવાનું પ્લાનિંગ બનાવ્યું છે. જો કે, સાઉદી અરેબિયાની એન્ટ્રી રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના માધ્યમથી નહીં પરંતુ ક્રિકેટની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ, ઈન્ડિયન પ્રીમિયર લીગ અર્થાત આઈપીએલ (IPL) માં હિસ્સેદારી ખરીદવાની યોજના બનાવી રહી છે. ખરેખર, સાઉદી અરેબિયામાં T20 લીગના નિષ્ફળ… Continue reading IPL: હવે IPL પર સાઉદી અરબની નજર, બનાવી રહ્યું છે આ મોટી યોજના, શું BCCIની મળશે પરવાનગી? જાણો વિગતે અહીં..
