News Continuous Bureau | Mumbai Mohammad Mankad : 1928 માં આ દિવસે જન્મેલા મોહમ્મદ વલીભાઈ માંકડ ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, કટારલેખક, અનુવાદક અને બાળ લેખક હતા. તેમણે નવલકથા, નવલિકા, નિબંધો, બાળકથાઓ વગેરેમાં અદભૂત રચના કરી છે. તેમની નવલકથાઓ કાયર, ધુમ્મસ, અજાણ્યાં બે જણ, ગ્રહણરાત્રિ, મોરપિચ્છના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે બહુ જ ફેમસ થઈ હતી. તો નવલિકા સંગ્રહ… Continue reading Mohammad Mankad : 13 ફેબ્રુઆરી 1928 ના જન્મેલા મોહમ્મદ વલીભાઈ માંકડ ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, કટારલેખક, અનુવાદક અને બાળ લેખક હતા.
