News Continuous Bureau | Mumbai સુપ્રીમ કોર્ટે(Supreme court) પ્રમુખ સરકારી વીમા કંપની(Insurance company) LICના IPO મામલે કેન્દ્ર સરકારને(Central govt) મોટી રાહત આપી છે. કોર્ટે આઈપીઓ(IPO) મામલે હસ્તક્ષેપ(interim) કરી રોક લગાવવાની ના પાડી દીધી. કોર્ટે કહ્યું કે આ રોકાણનો મામલો છે. પહેલેથી જ 73 લાખ સબ્સ્ક્રિપ્શન(Subscription) થઈ ગયા છે. આવામાં અમે કોઈ વચગાળાની રાહત આપી શકીએ નહીં. જો કે… Continue reading સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી રાહત, કોર્ટે આ મામલે દખલ કરવાનો ઈનકાર કર્યો..
