News Continuous Bureau | Mumbai Bangladesh crisis: પાકિસ્તાન બાદ હવે વધુ એક પાડોશી દેશ બાંગ્લાદેશ રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. ભારત સરકાર પણ ત્યાંની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. આજે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશની સ્થિતિ પર રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું અને ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. વિદેશ મંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશમાં લોકો રસ્તાઓ પર… Continue reading Bangladesh crisis: બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુઓ પર હુમલા… જાણો વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં શું કહ્યું..
