ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 25 સપ્ટેમ્બર 2020 કુવૈત, વિશ્વના સૌથી ધનિક દેશોમાનો એક, જે આજકાલ રોકડની કટોકટીનો સામનો કરી રહ્યો છે. રેટિંગ એજન્સી મૂડીઝે લીકવિડ નાણાંની અછત, નબળા શાસન અને સંસ્થાકીય તાકાતનું કારણ આપીને કુવૈતનું રેટિંગ ઘટાડ્યું છે. મૂડીઝે કુવૈતનું પ્રથમ વખત રેટિંગ ઘટાડયું છે. ગલ્ફ દેશ કુવૈતમાં તેલનો વિશાળ ભંડાર છે પરંતુ તેલની કિંમતમાં… Continue reading કોરોનાને કારણે સમૃદ્ધ દેશ કુવૈતની પણ હાલત ખરાબ! આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘મૂડી’એ પ્રથમ વાર કર્યું ડાઉનગ્રેડ રેટિંગ.. જાણો ચોંકાવનારી વિગત..
