News Continuous Bureau | Mumbai Assam Earthquake ઉત્તર-પૂર્વ ભારતના આસામ રાજ્યમાં સોમવારની વહેલી સવારે કુદરતી આફતે દસ્તક આપી છે. મોરીગાંવ જિલ્લામાં સવારે અંદાજે 4:17 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી ના રિપોર્ટ અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ છે. જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો… Continue reading Assam Earthquake: આસામમાં ભૂકંપનો જોરદાર આંચકો: મોરીગાંવમાં 5.1ની તીવ્રતાના ઝટકાથી લોકોમાં ફફડાટ, વહેલી સવારે ધરા ધ્રૂજી
