News Continuous Bureau | Mumbai મુંબઈના દહીંસર વિસ્તારમાં મોટું કાંડ થઈ ગયું છે. અંદરો અંદરના ઝઘડા અને વિખવાદ મૃત્યુમાં પરિણમે છે તે સાબિત થયું છે. ઉદ્ધવ ઠાકરે ની શિવસેના પાર્ટીના દિગ્ગજ નેતા વિનોદ ઘોસાળકર ના દીકરા અભિષેક ઘોસાળકરને ગોળીયે દેવાયો છે. વાત એમ છે કે ગોળી મારનાર વ્યક્તિનું નામ મોરિસભાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિનોદ ઘોસાળકરના દીકરા અભિષેકરને તેની… Continue reading Breaking News : Abhishek Ghosalkar shot dead, અભિષેક ઘોસાળકર ગોળીએ દેવાયો
