News Continuous Bureau | Mumbai Israel vs Palestine: હમાસે ઇઝરાયલના ગુપ્તચર વિભાગના ( Intelligence Department ) નાક નીચે આટલો મોટો હુમલો ( Attack ) કર્યો અને સમગ્ર ગુપ્તચર તંત્ર ચુપકીદી સેવી રહ્યું. ઈઝરાયેલ ( Israel ) પર સદીના સૌથી મોટા હુમલા બાદ ઈન્ટેલિજન્સ સિસ્ટમ પર સવાલો ઉઠી રહ્યા છે. ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ ( Mossad ) વિશ્વભરમાં ઓળખાય છે.… Continue reading Israel vs Palestine: વિશ્વની સર્વશ્રેષ્ઠ ગુપ્તચર સંસ્થા, હાઈટેક સરહદ સુરક્ષા… છતાં હમાસના આતંકવાદીઓની હિંમત કેવી રીતે થઈ?
