News Continuous Bureau | Mumbai Shilpa Shetty Bastian Restaurant : અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માલિકીની રેસ્ટોરન્ટ ‘બાસ્ટિયન’ હંમેશા સેલેબ્રિટીઝના જમાવડા માટે ચર્ચામાં રહે છે. તાજેતરમાં આ રેસ્ટોરન્ટનું એક કથિત બિલ ઇન્ટરનેટ પર વાયરલ થયું છે, જેમાં ખાવાની વસ્તુઓના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એક નાનકડા નૂડલ્સના બાઉલની કિંમત 950 જોઈને લોકો સોશિયલ મીડિયા પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી… Continue reading Shilpa Shetty Bastian Restaurant : શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાં નૂડલ્સ ખાતા પહેલા ખિસ્સું તપાસજો! કિંમત જાણીને લોકોએ પૂછ્યું- ‘આમાં એવું તે શું ખાસ છે?’
