News Continuous Bureau | Mumbai બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયી આ દિવસોમાં આગામી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ને લઈને ચર્ચામાં છે. અપૂર્વ સિંહ કાર્કી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 23 મે 2023ના રોજ OTT પ્લેટફોર્મ zee 5 પર રિલીઝ થશે. એક મીડિયા આઉટલેટ સાથેની વાતચીતમાં, અભિનેતાએ શેર કર્યું કે શા માટે તેણે તેની મેડિકલ પ્રવેશ પરીક્ષામાં જાણી જોઈને… Continue reading જાણો કેમ જાણીજોઈને મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં ફેલ થયા મનોજ બાજપેયી?માતા વિશે કહી આ વાત
