News Continuous Bureau | Mumbai Vizhinjam Port: ભારતનું પ્રથમ ટ્રાન્સ શિપમેન્ટ અદાણી જૂથનું ( Adani Group ) પ્રથમ મધર શિપ ગુરુવારે (11 જુલાઈ) કેરળના વિઝિંજામ બંદર પર ડોક થયું હતું. વિશ્વની બીજી સૌથી મોટી શિપિંગ કંપની મર્કના જહાજ ‘સેન ફર્નાન્ડો’એ ( San Fernando ) 2000 થી વધુ કન્ટેનર સાથે આ બંદર પર આવીને ઇતિહાસ રચ્યો છે. આ પ્રસંગે આ… Continue reading Vizhinjam Port: અદાણી ગ્રુપના વિઝિંજામ બંદરે ઈતિહાસ રચ્યો, 2000 થી વધુ કન્ટેનર સાથેનું પ્રથમ મધર શિપ પહોંચ્યું.. જાણો વિગતે..
