News Continuous Bureau | Mumbai Gemstone Wisdom: જ્યોતિષ અને રત્નશાસ્ત્રમાં મોતીને અત્યંત ખાસ અને પવિત્ર રત્ન માનવામાં આવે છે. આ સૌમ્ય રત્નનો સીધો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે, જે આપણા મન, લાગણીઓ અને માનસિક સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમારું મન અશાંત રહેતું હોય અથવા તમે સતત ‘ઓવરથિંકિંગ’ કરતા હોવ, તો મોતી ધારણ કરવું તમારા માટે વરદાન સાબિત થઈ… Continue reading Gemstone Wisdom:ચંદ્રનું રત્ન મોતી: શાંત મન અને સફળતા માટે વરદાન, પણ આ ૪ રાશિના જાતકો માટે બની શકે છે મુસીબતનું કારણ.
