News Continuous Bureau | Mumbai Gandhi Jayanti 2023 : આજે 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની(Mahatma Gandhi) જન્મજયંતિ છે. આ વર્ષે બાપુની 154મી જન્મજયંતિ છે (Gandhi Jayanti 2023) ઉજવવામાં આવી રહી છે. દેશભરમાં આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને ગાંધી જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ‘અહિંસા પરમો ધર્મ:’… Continue reading Gandhi Jayanti 2023 : આજે 154મી જન્મ જયંતિ, શું તમે જાણો છો મહાત્મા ગાંધી ક્યા વિષયમાં નબળા હતા ? જાણો બાપુના જીવનની કેટલીક રસપ્રદ વાતો..
