ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021 ગુરુવાર અમેરિકન ઓટો કંપની ફોર્ડ ભારતમાં કારનું ઉત્પાદન બંધ કરશે અને દેશમાં ચેન્નઈ અને સાણંદ ખાતે ચાલતા પ્લાન્ટ પણ બંધ કરશે. પ્રાપ્ત જાણકારી મુજબ ફોર્ડે આ નિર્ણય એટલા માટે લીધો છે કે તેને ચાલુ રાખવા નફાકારક નથી. જોકે આ પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ એક વર્ષનો સમય લાગશે. આ… Continue reading દેશના વિકાસ પર બ્રેક! જનરલ મોટર્સ અને હાર્લી ડેવિડસન બાદ હવે આ કંપની પણ ભારતમાંથી પોતાનો બિઝનેસ પાછો ખેંચશે; જાણો વિગતે
