News Continuous Bureau | Mumbai Rajkummar rao: રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર મિસ્ટર એન્ડ મિસિસ માહી ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ ફિલ્મ 31 મે એ થિયેટર માં રિલીઝ થશે. સોશિયલ મીડિયા પર એક્ટિવ જ્હાન્વી કપૂરે એક BTS વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં રાજકુમાર રાવ ‘હીરમંડી’ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી નો ‘ગજગામિની વૉક’ કરતો જોવા મળી રહ્યો છે. આ… Continue reading Rajkummar rao: રાજકુમાર રાવ એ ઉતારી આ અભિનેત્રી ની ચાલ ની નકલ, અભિનેતા નો વિડીયો જોઈ તમે થઇ જશો હસી ને લોટપોટ
