News Continuous Bureau | Mumbai Mumbai News: મુંબઈના બોરીવલી (Borivali) વિસ્તારમાં આવેલું ઓપલ કન્વેશન સેન્ટર (Opal Convention Centre ) હવે વિવાદમાં છે. મુંબઈ મહાનગર પાલિકા (Brihanmumbai Municipal Corporation – BMC ) દ્વારા આ સેન્ટર પર બનાવાયેલ મોટું એસી ડોમ તોડી પાડવામાં આવ્યું છે. આ ડોમ છેલ્લા બે વર્ષથી બોરીવલીના સૌથી મોટા નવરાત્રી (Navratri) ઉત્સવો માટે ઉપયોગમાં લેવાતું હતું. પરંતુ… Continue reading Mumbai News: BMC (BMC) દ્વારા બોરીવલીના ઓપલ કન્વેશન સેન્ટર પર કાર્યવાહી, નકશા વગર બનાવાયેલ AC Dome તોડી પાડવામાં આવ્યો
