ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો. મુંબઈ 23 એપ્રિલ 2021. શુક્રવાર. કોરોના મહામારીનો વ્યાપ દુનિયાના ખૂણે ખૂણે થી વધીને હવે માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી ગયો છે. નોર્વેના એક પર્વતારોહકમા કોરોના વાયરસના લક્ષણો દેખાયા છે. આ પર્વતારોહકને એવરેસ્ટની પહાડીઓમાંથી હેલિકોપ્ટર દ્વારા નેપાળની રાજધાની કાઠમંડુમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં એનો હોસ્પિટલમાં કોરોના સંદર્ભે ઈલાજ… Continue reading કોરોના પહોંચ્યો માઉન્ટ એવરેસ્ટની ટોચ પર. સંક્રમિતોની સંખ્યામાં વધારો થવાની આશંકા.
