News Continuous Bureau | Mumbai Navi Mumbai:નવી મુંબઈના રબાળે MIDC વિસ્તારમાં ફિલ્મી ઢબે ટેલિફોન કેબલની ચોરી કરતી એક હાઈ-ટેક ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગ જેસીબી મશીનનો ઉપયોગ કરી જાહેરમાં ખોદકામ કરતી હતી જેથી કોઈને શંકા ન જાય. રબાળે MIDC પોલીસે આ કાર્યવાહીમાં ₹25 લાખનું જેસીબી અને ચોરાયેલા કેબલ સહિત કુલ ₹26.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ઘટના… Continue reading Navi Mumbai:રબાળે MIDC: જેસીબી વડે MTNL કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ; ₹26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
