ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 18 નવેમ્બર 2021 ગુરુવાર. પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા અને તેમની બહેન ફાતિમા ઝીણાની સંપત્તિ સહિત તેમનો અન્ય સામાન ગાયબ થઈ ગયો છે. આ મિલકતની શોધ લગાવવા માટે સિંધ હાઈ કોર્ટે એક કમિટીની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે. રિટાયર્ડ જજના અ્ધ્યક્ષતામાં આ કમિટીની સ્થાપના કરવામાં આવી છે. કોર્ટે ઝિણા… Continue reading લો બોલો! પાકિસ્તાનમાં ઝીણા અને તેમની બહેનની મિલકત ગાયબ: મિલકતની તપાસ કરવા નીમાયું આયોગ; જાણો વિગત.
