News Continuous Bureau | Mumbai ‘ViRosh’ Wedding: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સૌથી લોકપ્રિય કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આખરે તેમના સાત વર્ષ જૂના સંબંધને લગ્નનું નામ આપવા જઈ રહ્યા છે. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ યોજાનારા આ શાહી લગ્નની ભવ્યતામાં ત્યારે વધારો થયો જ્યારે દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી આ લગ્નમાં હાજરી આપવા… Continue reading ‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
