News Continuous Bureau | Mumbai 5 વખત વિધાનસભા ચૂંટણી જીતનાર મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. મુખ્તાર અંસારી ઉત્તર પ્રદેશનો મોટો ગેંગસ્ટર છે અને ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય હત્યા કેસનો મુખ્ય આરોપી છે. આ કેસમાં તેને આ સજા આપવામાં આવી છે. આ સાથે કોર્ટે પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ ઉપરાંત મુખ્તારના… Continue reading Mukhtar Ansari: ગેંગસ્ટર કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, બાહુબલી મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા, ફટકાર્યો આટલા લાખનો દંડ..
