News Continuous Bureau | Mumbai નવરાત્રીનો(Navratri) પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રિના નવ દિવસ(Nine days of Navratri) દરમિયાન દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન તમામ શક્તિપીઠોમાં(Shaktipeeth) ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. નવરાત્રિમાં શક્તિપીઠની પૂજાનું વિશેષ મહત્વ છે. વિશ્વમાં કુલ 51 શક્તિપીઠો છે, ભારત સિવાય બાંગ્લાદેશ(Bangladesh), પાકિસ્તાન(Pakistan), નેપાળ(Nepal), તિબેટ અને શ્રીલંકામાં પણ શક્તિપીઠો… Continue reading પાકિસ્તાન અને શ્રીલંકા સહિત દુનિયાના આ સ્થળોએ છે 51 શક્તિપીઠો- જાણો ક્યાં છે સિદ્ધ મંદિર
