News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના(Maharashtra) ચંદ્રપુરમાં(Chandrapur) આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માતમાં( Road Accident) નવ લોકોના મોત થયા છે. અહીં ચંદ્રપુર મૂળ રોડ(Mul highway) પર ટ્રક અને ડીઝલ ટેન્કર(diesel tanker) એકબીજા સાથે ભયાનક રીતે ટકરાયાં(Collision) હતા જેના કારણે બંને ટ્રકમાં આગ લાગી ગઈ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકમાં બેઠેલા ડ્રાઈવર(Truck driver) સહિત નવ લોકોએ ઘટનાસ્થળે જીવ ગુમાવ્યા… Continue reading ગોઝારો શુક્રવાર.. મહારાષ્ટ્રના આ શહેરમાં ટ્રક અને ડીઝલ ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત, ટ્રક ચાલક સહિત 9ના દર્દનાક મોત…
