News Continuous Bureau | Mumbai Mulchand Shah: જો માણસ ધારે તો તેની માટે અશક્ય જેવું કાંઈ નથી. સંઘર્ષથી સફળતા ની ટોચ પર પહોંચનારા મુલચંદ શાહ નું જીવન આજે પણ લોકો માટે પ્રેરણાદાયક છે રાજસ્થાનના પાલી જિલ્લાના જવાલી ગામમાં જન્મેલા મુલચંદ શાહે પુરુષાર્થ અને કુનેહપૂર્વક મુંબઈ આવી અને પ્રસિદ્ધિ ના શિખર પર બિરાજમાન થયા આમ છતાં ગામ માટે તેઓએ શાળા… Continue reading Mulchand Shah: આદરણીય વેપારી નેતા સ્વ. મુલચંદ શાહની જન્મશતાબ્દી નિમિત્તે મુંબઈના તાજમહેલ પેલેસ ખાતે કરવામાં આવ્યું આ બુકનું લોકાર્પણ.
